હરભાઇ ત્રિવેદીના શૈક્ષણિક વિચારો

Authors

  • Agravat Dipikaben

Abstract

મૂળ ભાવનગરના વતની તથા ઘરશાળાના સ્થાપક એવા હરભાઇ ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અલગ કેડી કંડારનાર હતા. નાનાભાઇ ભટ્ટ તથા ગિજુભાઇ બધેકાના સમકાલીન એવા હરભાઇ એક વિચારશીલ વ્યક્તિ હતા. તેમણે પોતાના પુસ્તકોમાં અનેક ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા છે. પ્રસ્તુત સંશોધનમાં તેમના શૈક્ષણિક વિચારોને તારવવાનો સંશોધક દ્વારા નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-05-2020

How to Cite

Agravat Dipikaben. (2020). હરભાઇ ત્રિવેદીના શૈક્ષણિક વિચારો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1228