ગુજરાતમાં આર્થિક આંતરમાળખાકીય સવલતોના વિકાસની સ્થિતિનો એક અભ્યાસ

Authors

  • Khalifa Aminbhai Farukbhai

Abstract

આંતરમાળખાકીય સવલતો એ વિકાસ માટેની મહત્વની અને પાયાની સવલતો કહી શકાય. આ સુવિધાઓનો વિકાસના અભાવે અન્ય વિકાસ પણ અવરોધાય છે એટલે સૌપ્રથમ જે - તે પ્રદેશોમાં માળખાકીય સવલતોનો વિકાસ કરી અને મુળભુત સુવિધાઓ પોતાના નાગરીકોને પૂરી પાડીને વિકાસને આગળ વધારી શકાય છે. 

Downloads

Download data is not yet available.

Additional Files

Published

10-05-2020

How to Cite

Khalifa Aminbhai Farukbhai. (2020). ગુજરાતમાં આર્થિક આંતરમાળખાકીય સવલતોના વિકાસની સ્થિતિનો એક અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1220