સુજલામ સુફલામ યોજના

Authors

  • HARDIP ZAPADIYA

Keywords:

ભૂગર્ભ જળ ઉંડા કરવા, પાણીનો સંગ્રહ કરવો, રોજગારીમાં વધારો કરવો

Abstract

પ્રસ્તુત યોજના સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવા, કૂવાઓની સાફ-સફાઈ કરવી, નદીઓને પૂનાવિત કરવી અને જળાશયોને ઉંડા કરાવવા, તલાવડીઓ બંધાવવી જો આ બધા કામો સારી રીતે પૂર્ણ થાય તો માનવીને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને રોજગારી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે અને સાથે સાથે ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઈના લાભ પણ મળી રહે. આ યોજનાનો મુખ્ય હેતુ તે લાભ અને ખર્ચ જાણવાનું છે અને તે વર્ણનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Downloads

Download data is not yet available.

References

Https://guj. News. Gujrat. gov.in

www.aajkal daily.com

HTTPS://Youtube

Additional Files

Published

10-02-2019

How to Cite

HARDIP ZAPADIYA. (2019). સુજલામ સુફલામ યોજના . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(4). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1149