બી. એડ. અભ્યાસક્રમના બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના અભિસંધાન એકમના અધ્યાપન માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની અસરકારકતા

Authors

  • Hetal H. Joshi

Abstract

પ્રસ્તુત અભ્યાસમાટે પરપરાગત અધ્યાપન પદ્ધતિ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની અસ્મિતધાન એકમના અધ્યાપન માટે સરચના કરી હતી. કાર્યક્રમ સર્ચના અતર્ગત અભિસધાન એકમના વિષયવસ્તુન ચાર ભાગમાં વિભાગીય આયોજન કરી પરંપરાગત તથા પાવર પોઈન્ટ વિડીયો કલિંપ-સ્લાઈડ શો નિર્માશ કરવામા આવ્યો હતો. કાર્યકમ સરચના માટે કમ્પ્યૂટર ટેક્નોલિક સાધનનો ઉપયોગ કરવામા આવ્યો હતો. ત્યારબાદ પ્રાયોગિક રીતે આ બંને કાર્યક્રમનો અમલ શહેરી વિસ્તારની બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ પર કરવામા આવ્યો હતો. પ્રયોગના અત શિક્ષક નિર્મિત ઉત્તર કસોટીની મદદથી મૂલ્યાકન કરવામા આવ્યુ અને પ્રાપ્નાકો મેળવવામા આવ્યા હતા. બન્ને જૂથના પ્રાપ્યાકોના સરાસરી તફાવતની સાર્થકતા ટી--કસોટી દ્વારા ચકાસવામાં આવી. પરંપરાગત તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની શૈક્ષણિક સિદ્ધિ પર અસરકારકતા ચકાસવામાં આવી હતી.

Downloads

Download data is not yet available.

References

અબાસણા, એ. ડી.(૨૦૦૨). તમારા કમ્પ્યૂટરને ઓળખો. શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

ઉંચાટ, ડી. એ. (૧૯૮૮). સશોધનનુ સદોહન (પ્રથમ આવૃત્તિ). રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

............., (૨૦૦૯), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સીલનન પદ્ધતિશાસ્ત્ર, અમદાવાદ : સાહિત્ય માદાલય પ્રા. લિ.

Additional Files

Published

10-02-2018

How to Cite

Hetal H. Joshi. (2018). બી. એડ. અભ્યાસક્રમના બાલ્યાવસ્થા અને વિકાસ વિષયના અભિસંધાન એકમના અધ્યાપન માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમની અસરકારકતા . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 3(4). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1106