ભારતમાં કૃષિ ધિરાણમાં પ્રાથમિક સહકારી મંડળીઓની ભુમિકા

Authors

  • Anjana Makwana

Keywords:

સહકારી મંડળી, માળખું, વૃદ્ધિ, કામગીરી

Abstract

          ભારત એ કૃષિપ્રધાન દેશ છે. ભારતનો  મોટાભાગનો વસ્તીનો જથ્થો કૃષિ ક્ષેત્રે રોકાયેલો છે . કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજજુ સમાન ગણવામાં આવે છે. આજના સમયમાં પણ 50 % ની આસપાસ લોકો ખેતીમાંથી રોજગારી પૂરી પાડે છે.  રાષ્ટ્રીય જીડીપીમાં પણ કૃષિ ઘણો મોટો હિસ્સો નોંધાવે છે, પરંતુ આ કૃષિક્ષેત્ર માટે ધિરાણ એ એક મોટી સમસ્યા બની ગઈ છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સહકારી ખેત ધિરાણ મંડળી એ મહત્વની ભૂમિકા નિભાવી છે હાલ નો અભ્યાસ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને કેન્દ્રિત છે અભ્યાસના એકંદરે તારણ મળે છે કેસોસાયટી માં 2009-10 થી વર્તમાન સુધી વધારો થયેલો છે સહકારી મંડળીના સભ્યો માં પણ સતત વધારો જોવા મળે છે એકંદરે જોઈએ તો પીએસીએસ એ ગામડામાં રહેતા ખેડૂતો માટે જીવાદોરી સમાન છે.

Downloads

Download data is not yet available.

References

પુસ્તક

સહકાર દર્શન, જગદીશચંદ્ર એમ. મુલાની, 1993

સાહીત્ય સર્વેક્ષણ:

કૃષિ અર્થશાસ્ત્ર, ડૉ. મહેશ વી. જોષી, ક્રિએટિવ પ્રકાશન ( પુસ્તક)

કાંજીયા પ્રફુલ ( 2006), "જૂનાગઢ જિલ્લાના વિશેષ સંદર્ભ સાથે સહકારી બેન્કિંગ સિસ્ટમ", સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

પેથાની તરુણકુમાર જી. (2008), " સૌરાષ્ટ્ર વિસ્તારની જિલ્લા સહકારી બેન્કોની કામગીરી નો વિશ્લેષણાત્મક અભ્યાસ ", વાણિજ્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ,

વેબસાઇટ

HTTPS://rbi.org.in

www.nafscob.org

Additional Files

Published

30-06-2021

How to Cite

Anjana Makwana. (2021). ભારતમાં કૃષિ ધિરાણમાં પ્રાથમિક સહકારી મંડળીઓની ભુમિકા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/9