વિદ્યાર્થીઓમાં સાંવેગિક પરિપક્વતાનો કેટલાક ચલોમાં અભ્યાસ

Authors

  • Monali Barot

Keywords:

વિદ્યાર્થીઓ, સાંવેગિક પરિપક્વતા, પાટણ

Abstract

વિદ્યાર્થીના સન્દર્ભમાં કે અન્ય વ્યવસાયીઓના સન્દર્ભમાં પણ આ બાબત એટલી જ સાચી છે. શિક્ષક, વિદ્યાર્થી કે અન્ય વ્યક્તિતઓની આ લાગણી અને સંવેગો તેના શૈક્ષણિક, વ્યાવસાયિક, કૌટુંબિક તથા સામાજિક જીવનની સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર બનતા હોય છે. આથી જ મનોવૈજ્ઞાનિકોનું ધ્યાન આ સંવેગો અને લાગણીઓ વ્યક્તિતની સફળતા માટે કઈ રીતે અસર કરે છે તે તરફનાં સંશોધનો પર કેન્દ્રિત થયું છે અને આ સન્દર્ભમાં યોગ્ય સિદ્ધાંતો વિકસાવવાના પ્રયાસો શરૂ થયા છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં આ પ્રકારની શક્તિઓ વિકસાવવા માટેના યોગ્ય પ્રયાસો પણ વર્તમાન યુગમાં કરવામાં આવતા જોવા મળે છે, તેના સારાં પરિણામો વિદ્યાર્થી જીવન ઉપરાંત વ્યાવસાયિક જીવન કે સામાજિક જીવનમાં સફળતારૂપે મળી શકે તેમ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંશોધકે પ્રસ્તુત સંશોધનના આ ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું વિચાર્યું.

Downloads

Download data is not yet available.

References

ખોસલા, મિતુ અને વંદના ડોકામીયા (2010), શું આનંદીપણુ એ આવેગિક પરિપકવતા વધારે છે ?

પટેલ, પલક (2008), નોકરી કરતી અને નોકરી ન કરતી સ્ત્રીઓના મનોભાર, આવેગિક પરિપકવતા અને અસલામતીની ભાવના અંગે જાણકારી મેળવવી, સરદાર પટેલ યુનિવર્સિટી: વિદ્યાનગર

વડાર, માધવી અને વિજયાલક્ષ્મી અમીન (2010), અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં સ્વ-કાર્યદક્ષતા અને આવેગિક પરિપકવતાનો અભ્યાસ.

સુર્ભયન, કે જી. વિશ્વનાથ. કોલેજના વિધાર્થીઓ પર સાંવગીક પરિપક્વતા અંગેનો અભ્યાસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, અન્નામલાઈ નગર, તામિલનાડુ

Hamalainen, S. Susanna (2017), Students’ moral growth during an educational project: a case study, University of Oulu: Finland

Zilberman, (2012), Victoria, Implementing a positive behavior support program: a teacher-researcher study, Canada: McGill University

Additional Files

Published

10-04-2023

How to Cite

Monali Barot. (2023). વિદ્યાર્થીઓમાં સાંવેગિક પરિપક્વતાનો કેટલાક ચલોમાં અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/681