મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાતનાં સખીમંડળોને મળેલ આર્થિક સહાયનો અભ્યાસ

Authors

  • RINABEN HARISHBHAI GAMIT

Keywords:

મિશન મંગલમ યોજના, સખીમંડળ, ગુજરાત રાજ્ય, રેવોલ્વીંગફંડ, આંકડાકીય માહિતીનો ઇતિહાસ

Abstract

આજેભારત સરકાર અને ગુજરાત સરકાર ગરીબ મહિલાઓને આર્થિક અને સામાજિક ધોરણે આગળ લાવવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડીને મહિલાઓને સશક્તિકરણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ માટે બચત કરવા માટે અને લાભ પ્રાપ્ત  થાય તે યોજનાઓ બહાર પાડે છે. મિશન મંગલમ યોજનાહેઠળસ્વ-સહાય જૂથોને આર્થિક અને સામાજિક રીતે આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે ગુજરાત રાજ્ય સખીમંડળોને ભંડોળ રેવોલ્વીંગ ફંડ પૂરું પાડે છે. તે આ સંશોધનપેપરમાં રજૂઆત કરવામાં આવી છે.

Downloads

Download data is not yet available.

References

• Nrlm.gov.in

http://Glpc.co.in

• Ruraldev.gujarat.gov.in

• www.google.com

Additional Files

Published

10-02-2023

How to Cite

RINABEN HARISHBHAI GAMIT. (2023). મિશન મંગલમ યોજના અંતર્ગત ગુજરાતનાં સખીમંડળોને મળેલ આર્થિક સહાયનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(4). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/628