જોરીયા ભગત ચળવળ-૧૮૬૮

Authors

  • Shailesh Lavadiya

Abstract

નાયકડા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં વસવાટ કરતી એક આદિવાસી જાતિ છે. જે તેમની સ્વચ્છંદી સ્વભાવ, ઉદામવાદી માનસ અને કાયદાવિહિન જીવનશૈલી માટે જાણીતી હતી. નાયકડાઓએ ૧૯મી સદીમાં તાત્કાલીન બ્રિટીશ સરકાર અને ગાયકવાડર સરકાર સામે ઈ.સ.૧૮૨૬માં બળવાખોર પ્રવૃતિની શરૂઆત કરી જેને ૧૮૩૮ અને ૧૮૫૮માં ભયંકર બળવાનું સ્વરૂપ ધારણ કર્યું. ૧૮૫૮માં નાયકડાઓનો બળવો ૧૮૫૭ના વિપ્લવના સમકક્ષ ચાલુ આ બળવાનું નેતૃત્વ નાયકડા સરદાર રૂપસિંહ નાયકે કર્યું હતું. પરંતુ ૧૮૬૮માં જોરીયા ભગતે નાયકડાઓમાં ધાર્મિક અને નૈતિક આંદોલન દ્વારા પરિવર્તન લાવવા માટે પ્રયત્નો કર્યા. જે આંદોલન પાછળથી રાજકીય પ્રવૃતિમાં ફેરવાઈ ગયુ. જેમાં જોરીયા ભગતને રૂપસિંહ નાયકનો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.

Downloads

Download data is not yet available.

References

રેવા કાંઠા ડિરેક્ટરી પૃ નં ૭-૮

એજન પૃ નં ૮

ભટ્ટ આશુતોષ, ૧૮૫૭ ક્રાંતિમાં ગુજરાત, ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ, પૃ. 13

Bombay Presidency, Gazetter, Vol.-3, 1879, Pg. 255

વાઘેલા અરુણ, પંચમહાલ વિસ્તારના આદિવાસીઓની વિકાસ યાત્રા, રાધિકા પ્રિન્ટર્સ, ગોધરા, પૃ.નં. ૪૯

વાઘેલા અરુણ, પૂર્વોક્ત પૃ ૪૮

વલવાઈ પંકજ બી., પંચમહાલ જિલ્લાનાં આદિવાસીઓનાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓ, એક મૂલ્યાંકન, અપ્રકાશિત શોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૨૦૦૫., પૃ.૭૪

Bombay Presidency, Gazetter, Op Cit, Pg. 256

વલવાઈ પંકજ, પૂર્વોક્ત, પૃ.નં. ૭૫

વાઘેલા અરુણ, પૂર્વોક્ત, પૃ.નં. ૫૨

વલવાઈ પંકજ, પૂર્વોક્ત, પૃ.નં. ૭૬

Additional Files

Published

10-06-2023

How to Cite

Shailesh Lavadiya. (2023). જોરીયા ભગત ચળવળ-૧૮૬૮. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1829