ગુજરાતનાં અમરેલી જિલ્લામા આદિવાસી સંસ્કૃતિ
Abstract
ગુજરાત રાજ્યના 13 જિલ્લાઓમાં આદિવાસી સમાજની વસ્તી વધારે જોવા મળે છે. જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધારે વસ્તી છે. આદિવાસીની સંસ્કૃતિમાં ભીલ સમાજ સામાજિક, ધાર્મિક, આર્થિક, અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવી વિશેષતાઓ ધરાવે છે. આદિવાસી આમ તો ખાસ કરીને સ્થળાંતર જીવન ગાળે છે. અલગ-અલગ જિલ્લામાં સ્થળાંતર કરીને પોતાની સંસ્કૃતિ મુજબ જીવન ગાળે છે
1981 ની આદિવાસી વસ્તી અને મુખ્ય આદિવાસી જાતિઓને ધ્યાનમાં લેતા જિલ્લા વાર વસ્તી નીચે મુજબ છે. (1) બનાસકાંઠા 3.01% ભીલ જાતિ (2) સાબરકાંઠા 16.72% ભીલ અને કથોડી જાતિઓ (3) પંચમહાલ 41.76% ભીલ, પટેલિયા,નાયકડા, રાઠવા જાતિઓ (4) વડોદરા 25.5 % રાઠવા, ભીલ (5) ભરૂચ 44.54 % ભીલ, ચૌધરી, ગામીત (6) સુરત 41.64% ગામિત, ચૌધરી, ભીલ, દુબળા, કોટવાળિયા (7) વલસાડ 54.59% ચૌધરી, ઘોડિયા,નાયકડા (8) ડાંગ 92.31% બિલ વગેરે.
Downloads
References
૧) આદિવાસીઓનું સમાજશાસ્ત્ર – અનડા પ્રકાશન
૨) કુદરત એજ પરમેશ્વર – શ્રી લાલુભાઈ વસાવા