કચ્છ જિલ્લાના ધોરણ-10ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન
Keywords:
કચ્છ જિલ્લો, ધોરણ-10 વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સિદ્ધિAbstract
ભારતના પશ્વિમ છેડે આવેલ કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ દેશનો બીજા ક્રમનો અને ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તે 22044’ અને 24042’ ઉત્તર અક્ષાંશ થી 68010’ અને 70055' પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત છે. જેનો કુલ વિસ્તાર લગભગ 20875.5 ચો.કીમી. છે. જેમાં મૂળભુમિ વિસ્તાર 20875 ચો.કીમી. છે તથા જ્યારે બાકીનો રણ વિસ્તાર લગભગ 23310 ચો.કીમી.નો ભૂમિભાગ રોકતા તે ‘લેહ’ પછી ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો છે. આ કચ્છ જિલ્લામાં અભ્યાસ કરતા ધોરણ-10ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ તપાસવા આધુનિક ટેકનોલોજી Google ફોર્મ સ્વરચિત પ્રશ્નાવલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી પરત આવેલ 1100 ઉત્તરવહીઓ મારફતે t-મૂલ્ય દ્વારા સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
Downloads
References
● અંતાણી, નરેશ (2012), આદ્ય ઐતિહાસિક કચ્છ, કચ્છનો સર્વાંગી ઈતિહાસ ભાગ-૧ માંથી, અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
● જાડેજા યોગેશ (2012), કચ્છની પાકૃતિક (ભૌગોલિક) પરિસ્થિતિ, કચ્છનો સર્વાંગી ઈતિહાસ ભાગ-1 માંથી, અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
● ઠાકર, સંજય પી., 2018, કચ્છ: સાત દાયકાના 70 સીમાચિહ્ન, પરાસરા સંજયભાઈ ઠાકર
● Parmar, Kumarpal (2021), “માનવનું પ્રથમ રહેઠાણ: ગુફાઓ_The First Residence of Human: Caves.” Kasumbo (E-Magazine) _કસુંબો, 2021
● Ajithprasad, P. (2018), Early Harappan Burials and Kuchchh in History Today: Journal of History and Historical Archaeology, eds. K.N. Dixit and Ankit Agrawal, New Delhi: The History and Culture Society
● Desai, Anjli S. (2007) India Guide Gujarat, Ahmedabad: India Guide Publications
● Gupta, Vishal Jaishankar (2011). "Chapter 2. Environmental Outlines of the little Rann of Kutch". Geomorphodynamics and morphoecological management in the little Rann of Kutch (PDF). Maharaja Sayajirao University of Baroda