બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓની હકારાત્મકતાનો અભ્યાસ
Abstract
પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓની હકારાત્મકતાની અસર ચકાસવાની હતી. આ સંશોધનમાં વ્યક્તિના વ્યક્તિત્વની હકારાત્મકતા અને નકારાત્મકતાનું વર્ણન કરતું હોવાથી આ ક્ષેત્ર શિક્ષણનું મનોવિજ્ઞાન છે. વ્યવહાર તેમજ સંખ્યાત્મક પ્રકારનું હતું. વ્યાપવિશ્વ તરીકે બી.એડ. કૉલેજના પ્રશિક્ષણાર્થીઓને હકારાત્મકતાનો અભ્યાસ કર્યો હતો. નમૂના તરીકે બી.એડ. કૉલેજ પ્રશિક્ષણાર્થીઓ સમાવેશ કર્યો હતો. શૈક્ષણિક સર્વેક્ષણ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્વ-રચિત તૈયાર ઉપકરણનો ઉપયોગ કરવામા આવ્યો હતો.
Downloads
References
ઉચાટ, ડી.એ. (2012). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃત્તિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (1988) સંશોધનનું સંદોહન, રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
ઉચાટ, ડી.એ. (1988) સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજ્જિન સાયકો સેન્ટર. દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કૃ. ગો. (1992). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (5 મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
દોંગા, અન. એસ. (2012) અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
ઝાલ, જી. બી. (2016), અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રેરણતરેહ અને સમાયોજનનો અભ્યાસ, અપ્રકાશિત પીએચ.ડી. મહાશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.