સંસ્કૃતિના પુનરુત્થાન માં ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય સર્જન
Abstract
ભારતીય સંસ્કૃતિઓ મુજબ 500 વર્ષ પહેલાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ આપણને ઋષિઓ દ્વારા મળેલી છે. ઉપનિષદો, પુરાણો ,ગીતો ,રામાયણ, મહાભારત વગેરે ગ્રંથોમાં પ્રાચીન કાળથી સંસ્કૃતિનો ઉલ્લેખ થતો આવ્યો છે.
"ભારતીય સમાજમાં સંસ્કૃતિ પેઢી દર પેઢી હસ્તાતરીત થતી જીવનશૈલી જેને સંસ્કૃતિ કહે છે."
પૃથ્વી પર માત્ર મનુષ્ય જ એવો જીવ છે. જે સંસ્કૃતિને કેળવી શકે સંસ્કૃતિની જાળવણી કરી શકે
“દેશ અને એડ્રેસ બદલાઈ સંસ્કૃતિ બદલાતી નથી"
સંસ્કૃતિ દેશ, પ્રદેશ, જાતિ, ધર્મ, ઇતિહાસ, ભાષા, રહેણીકરણી સાથે સંકળાયેલી છે. અને આ સંસ્કૃતિની જાળવણી કરવી દરેક મનુષ્યની નૈતિક ફરજ છે. સંસ્કૃતિ દ્વારા આપણને ઘણી બધી મહત્વની જાણકારી મળે છે. જે આપણે વિસરી ગયા છીએ. 2020 ની શિક્ષણનીતિમાં ભારતીય ભાષા તેમજ પ્રાદેશિક ભાષાને સ્થાન મળ્યું છે. તે આપણા માટે ગૌરવની ઘટના છે. શૈક્ષણિક વર્ષ 2018-19 ને બીજા સત્રથી પ્રાથમિક વિભાગમાં પ્રાદેશિક શિક્ષણ ફરજિયાત હતું. છતાં તેમાં અમલીકરણમાં નિષ્ફળતા મળી હતી. પણ 2020માં 5+3+3+4 ના માળખા મુજબ National Education Policy 2020 જેના દ્વારા 22 પૈકી 6 ભાષાઓ ને NEP-2020 ની જોગવાઈ કરવામાં આવી તે દરેક પ્રદેશ માટે મહત્વની વાત છે .બાળક પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવશે.
Downloads
References
• ભારતીય શિક્ષક. પ્રશિક્ષણ સંસ્થા ગાંધીનગર.
• રાષ્ટીય શિક્ષણ નીતિ-2020
• અક્ષરનાદ પબ્લીકેશન
• મેધાણી સ્મરણઓ મૂર્તિ
• ગુજરાતી વિશ્વ કોષ, કનુભાઈ જાની